Thursday 11 May 2017

Todays WhatsApp Message

Today's Whats App Message

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 
પુરુષ સદા સુખી 
સાત કારણ રાખો લખી..!!

1.જીંદગી આખી એક સરનેમ..!!
2. ફોન પર વાત 30 સેકંડ..!!
3. પાંચ દિવસની ટૂર, એક જીન્સ કાફી..!!
4. આમંત્રણ નહીં તોય દોસ્તી પાકી..!!
5. જીંદગી આખી એક હેરસ્ટાઇલ..!!
6. ગમે તેવી ખરીદી માટે 25 મિનિટ કાફી..!!
7. બીજાના કપડાની અદેખાઈ નહીં. આજનું પહેરેલ શટૅ આવતી કાલની પાર્ટી માં ચાલે..!!

ટુંકમાં .. બટાકા જેવો.. ગમે તે શાકમાં એડજસ્ટ થાય...!!
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 
એકવાર રડતો'તો હુ, કેમકે મારી પાસે ચપ્પલ ન હતાં; કુદરતે કઇક એવું કર્યું... 
આંશુ લુછવાં એ આવ્યાં જેને તો પગ જ ન હતા..👈
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 
માત્ર બે લીટી  પણ હૃદય ને સ્પર્શી જાય એવી માતા પુત્રીની વાતચીત

મા વેકેશન એટલે શુ?

મને શુ ખબર બેટા, 
હુ તો મા છુ.!
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 
એક પેપરમાં આવેલી જાહેરાત...

* શેરવાની વેચવાની છે : 

ખાલી એક જ વાર પહેરેલી છે
એ પણ ભુલ થી.... !

😉 😜😷😛😀� �
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 
लड़का : रो क्यों रही हो..??

लड़की : मेरे मार्क्स बहुत कम आये है…

लड़का : बता कितने आये है..??

लड़की : सिर्फ 88% ..

लड़का :
“खुदा का खौफ कर ..
इतने में तो 2 लड़के पास हो जाते है…!!”
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 
मुख्यमंत्री का ट्रांसफर हो सकता है क्या 😂

बस पूछ रहा हूं जी😛


योगी आदित्यनाथ जी को कश्मीर भेजना था l 

एक दिन का मुख्यमंत्री बना कर l 👊🏻👊🏻
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 
દીલ ના ચાર વાલ હોય છે

1 ખુદા કે લીયે 
2 મોમ કે લીયે 
3 ડેડ કે લીયે 
સોરી 
દોસ્ત કે લીયે દિલ મે કોઈ જગા નહી? 
કયુકી 
તુમ તો દીલ કી ધડકન હો યાર 

ધક ધક 
ધક ધક કરતે હો ધડકન ન ચલે તો જીંદગી ખતમ; ;;;;;;

અપને ઉન દોસ્તો કો send કરે જીનહે આપ કભી ખોના નહિ ચાહતે 

મુજે ભી send કરે અગર દોસ્ત સમજા હે તો!
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 
एक bf 🤓ने बस इसलिए🤔 आत्महत्या कर ली .... 😥😳😵

क्योंकि💃 उसकी gf ने  रिलायंस जियो के सिम से भी मिसकॉल 😝मारी थी..😜😝😂
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 
👉दसवीं पास करके लगा कि बहुत पढ़ लिया,
 
पर, 

अब पता चला कि 

दसवीं की मार्क शीट तो खाली जन्म तारीख के काम आती है ।😂😂😂😂😅😅
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 
अगर आपका बेटा फ़ोन पर hello hello करते हुए आपके कमरे से बहार चला जाये 
तो 
समझ जाना आपकी होने वाली बहु का फ़ोन आया है । 😜😜😜
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ઉનાળામાં તમે પાંચ પર પંખો મૂકી આરામથી ટીવી જોતા હોય ,
અને પત્ની આવી પંખો બંધ કરી દે. હાથમાં સાવરણી હોય!! 
શિયાળામાં તમે પંખો બંધ કરી આરામથી ટીવી જોતા હોય,
અને પત્ની આવી પાંચ પર પંખો ચાલુ કરે, હાથમાં પોતુ હોય!!
કોની તાકાત છે આ દાદાગીરી અટકાવી શકે?
પ્રભુ તમને આ બધુ સહન કરવાની તાકાત આપે !!!!!!😜😜😂
 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
 એક છોરો કન્યા જોવા ગ્યો...

એલી સીવતા ફાવે...?

છોરી : હકણ...પોલકા ઘાઘરા બુશ્કોટ કડીયા..હન્ધુય ફાવે...

એલી રાંધતા ફાવે..?

છોરી : હકણ...ઢોકળા થેપલા પાટવડી પુડલા ભજીયા..જે ક્યો ઇ હન્ધુય ફાવે

એલી ભણી કેટલુક હે...?

છોરી : કોલેજ ના તયણ વરહ પુરા કયરા સે...

છોરો  : તો તો ઇન્ગલીશેય ફાવતુ હશે ને...? ?
.
.
.
છોરી : કોય દી લુખુ નથી પીધુ...સોડા હાયરે ફાવે...! 
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 
#दुआ 😃#दिल💟से भागी जाती☝है 
#जुबान से 'नही/
#कबुल ☝तो उसकी👥भी होती है 
#जिनकी जुबान नही.. 😃😃

💲®👌🏻👌🏻
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 
મન માં પવિત્રતા અને પાયા માં નીતિ હશે તો..
જીવન માં પરિક્ષા આવી શકે કિન્તુ PROBLEM તો નહીં જ આવે.


💲®👌🏻👌🏻
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
पगली # प्यार दिखाएगी !तो प्यार पायेगी ,...♡♤♡
और # attitude दिखाएगी तो # थप्पड़ खायेगी.



💲®👌🏻👌🏻
 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
 એ જિંદગી હું માણસ બહુ મજાનો છું , 
ક્યારેક તો મારું કહ્યું કર .



💲®👌🏻👌🏻

No comments:

Post a Comment