Saturday 13 May 2017

purple Whats App Message

purple Whats App Message

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
પરણિત માણસનું જીવન બેલ્ટના બક્કલ જેવું હોય છે. સામે ઘણા બધા કાણા હોય છે, પણ દરરોજ એક જ  કાણામાં નાખવું પડે છે !

-  कवी નો સગ્ગો*
    ભત્રીજો
😜😜🤣
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

❤💚 એક રોમેન્ટિક સ્ટોરી❤💚
છોકરી - જાનું ક્યાં છે તું ?
છોકરો - બસ ઘરે છું.
છોકરી - મને બગીચે મળવા આવ એક વાત કરવાની છે....
છોકરો - ઓકે 15 મિનિટ માં આવવું.
છોકરો બગીચે પોહચી ગયો
છોકરો - બોલ શુ કામ હતું...
છોકરી - એ એના મનની વાત કેતા શરમાતી હતી..
છોકરો - એમાં શર્મા વાનું ના હોય જે કેવું હોય ખુલે થી કેને....
છોકરી - એ પોતાનો હાથ ધીમે ધીમે આગળ વધારતા છોકરા ના હાથ માં મુક્યો....અને શરમાતી શરમાતી બોલી.......




બક્કા વિમલ ખવડાવને
☹☹😜😜😝😜😝😛😜😝😅😂😂😂😂😜😝?😝😜

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
એક અઠવાડીયામાં સાત વાર હોય છે,
સોમવાર, મંગળવાર, બુધવાર,
ગુરુવાર, શુક્રવાર, શનિવાર
           અને રવિવાર.

    પરંતુ આઠમો વાર
નસીબવાળાઓ પાસે હોય છે,
   એ છે - 'પરિવાર'👦👧
   
🔴 મળેલા સમય ને જ યોગ્ય બનાવો સાહેબ..
યોગ્ય સમય ગોતવા નીકળ્યા તો જીંદગી ટૂંકી પડશે..!
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

આ જગત 🌎માં એવા દોસ્તો 👬પણ આવી જાય છે,
કે જે વચન નથી આપતા પણ નીભાવી 😘જાય છે!
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

એક અઠવાડીયામાં સાત વાર હોય છે,
સોમવાર, મંગળવાર, બુધવાર,
ગુરુવાર, શુક્રવાર, શનિવાર
           અને રવિવાર.

    પરંતુ આઠમો વાર
નસીબવાળાઓ પાસે હોય છે,
   એ છે - 'પરિવાર'👦👧   
   
😂😂😂😂😂😂

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
છોકરી :- કેટલું કમાઈ લો છો ?...

છોકરો :- હમણા ગયા મહિને
             45.65 કરોડ કમાયો.....

છોકરી :- અને આ મહિને ?...

છોકરો :- પછી ફોન બગડી ગયો
             એટલે  Teen Patti
             ♠♣♥♦બંધ થઈ
             ગઈ.....

           😂😂😂😂😂😂   
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤  
 
#અરે! થોડું હંસી લ્યો ભાઈ..😀
😀😀😀😀😀😀😀😀😀
પતિ: કાશ હું ગણપતિ હોત. તું રોજ મારી પૂજા કરત, મને લાડુ ખવરાવત, બહુ મજા આવત.
પત્ની: હાઁ, કાશ તમે ગણપતિ હોત. રોજ તમને લાડુ ખવરાવત. દર વર્ષે વિસર્જન કરત, નવા ગણપતિ આવત. બહુ મજા આવત.😜😀!!!
😀😀😀😀😀😀😀😀😀😀
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jio નો 🗼 ટાવર અને
 પટેલ નો પાવર

જયાં જશે તયાં ફૂલ જ હશે

તડકો તપે ને તળાવ  ખાલી

પટેલ તપે ને મેદાન  ખાલી

પટેલ હોય તો આઞળ મોકલો
 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤  
   
"એક ઓળખીતા મલી ગયા "

પૂછ્યું : ✋જલસામાં ?
મે કહ્યું :ના 👍મજામાં"

એને કહ્યું; બંને માં ફેર શુ ?

             મે કહ્યું

જલસા- ગામના રૂપિયા  થી થાય 
મજા -આપણા રૂપિયા થી થાય
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

બકો બકડા વાળો
😂😂😂😂😂😂
બકાએ  એના  સંસ્કૃતના પ્રોફેસર ને  પૂછ્યું:-
       સાહેબ,

    "हीन शोरक नपाम्रधु।
     हीन शोरक नपाद्यम॥"

 આ શ્લોકનો અર્થ શુ થાય?

પ્રોફેસર સાહેબે ખૂબ વિચાર્યું,

ઘણી ચોપડીઓ વાંચી..

આખી લાયબ્રેરી ફરી વળ્યાં ..


ગુગલ પણ જોયું...

પણ કશું નહીં સમજાયું.

4 દિવસ પછી પ્રોફેસર  બકા પાસે આવ્યાં 
અને સમર્પણ ભાવે પુછ્યું કે,

અરે બકલા...
 તેં આ શ્લોક ક્યાં વાંચ્યો...??? 
મને આનો અર્થ સમજતો જ નથી.

બકો થોડુ હસ્યો ને કહે,
 સાહેબ આમાં શ્લોક બ્લોક જેવું કાંઇ જ નથી જરા ઊલટું વાંચી જુઓ... સમજાય જશે
.
સાહેબે ઉલ્ટું  વાંચતાની સાથે...

જે પડી ગયા  તે...

હજી બેભાન   જ  છે.

 😂😂
 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
 દરદી :  ડો. સાહેબ મને કાલ ના પાતળા પાતળા
          ઝાડા થાય છે

ડોક્ટર:  તો થવા દે ને તારે ક્યા એના છાણા  
            થાપવા છે
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
जिन्दगी के गम में कुछ इस तरह लीन हो गए
.
.
.
.पता ही नही चला,, गोलगप्पे कब दस के तीन हो गये…
😁😁😁😁😝😂😂😂😂😂😂
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
गाँव की लड़की को इंग्लिश सीखने का जूनून चढ़ गया ।।

बाजार में भीड़ में से निकली...

लड़की:- excuse me. निकर जाय दियो ।।

।।ऑटो में बैठकर जा रही थी, 

एकदम मिट्टी उडी ......लड़की :- oh my god 
"गर्दा उड़ाय दिहिस" हरामी....
.😛😛😜😜😂😂
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
😝😜😜
एक लड़का चाइनीज लड़की से शादी कर लाया,
जैसे ही अपनी माँ के पास पहुँचा 👇
.
,माँ डरकर बोली - अरे बेटा ये क्या ले आया?😒
.
बेटा खुशी से उछलकर बोला -
माँ आपने ही तो कहा था
कि ,घर आते हुए चीनी ले आना
😁😂😝😜😂😘


❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

No comments:

Post a Comment