Saturday 13 May 2017

Color Whats App Message

Color Whats App Message


प्यार करना सीखा है….नफरतो का कोई ठौर नही,
बस तु ही तु है इस दिल मे….. दूसरा कोई और नही.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 


"પહેચાન" સે મિલા કામ બહુત કમ સમય ટિકતા હૈ... 
પરંતુ કામ સે મિલી "પહેચાન" 
ઉમ્ર ભર કાયમ રહતી હૈ, દોસ્તો...
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 


👉दरिया ने झरने से पूछा
तुझे समन्दर नहीं बनना है क्या..?

झरने ने बड़ी नम्रता से कहा
बड़ा बनकर खारा हो जाने से अच्छा है

छोटा रह कर मीठा ही रहूँ
        🌞🌝नमस्कार सुप्रभात🌞🌝

 🌴G⭕⭕D🌴  🌴〽⭕➰N❗NG🌴

🌺🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🌺🌺
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 

આવો આપણા સમાજ માં એક ખરી ને વાસ્તવિક હકીકત નો આ નાનકડો મેસજ આપના સમાજ ના દરેક મોબાઈલ સુધી પહોચાડી એક સમાજ સેવા નું કામ કરીએ...

(1)  શું છોકરાને ઘરની દુકાન છે ?

_(2)  શું છોકરાને માલિકી નો ફલેટ    
         છે ?_

(3)શું છોકરા પાસે ગાડી છે ?

_(4)શું છોકરાના પરિવાર ની આવક   
        સારી છે ?_

_(5)શું એકનો એક છોકરો છે કે
       બહેનો પણ છે ?_

(6)  શૂ છોકરા પાસે સરકારી નોકરી છે

આજકાલ 
આવી બધી અપેક્ષાઓ છોકરીઓનાં માં-બાપ 
રાખતા હોય છે .
 આટલામાં આપણા સમાજની છોકરીઓ બીજી જ્ઞાતિના છોકરાઓની પ્રેમજાળમાં ફસાઈ જાય છે ને ભાગી જાય છે
 સુપાત્રને પસંદ કરો  .
પૈસા ગાડી બંગલા આજે છે ને કાલે નથી .

હંમેશાં એક વાત યાદ રાખો .
વર માંથી ઘર બને છે .
_ઘરમાંથી વર નહિ .

આ મેસજ આગળ મોકલવાની જવાબદારી મેં અહીં પુરી કરી..હવે તમારી જવાબદારી છે કે આગળ તમે કેટલા લોકો સુધી પહોંચાડી શકસો!!!
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 

નફરતને હજાર તક આપો કે એ સારા સંબંધમાં ફેરવાય..
પરંતુ..
સારા સંબંધને એક પણ તક ન આપો કે એ નફરતમાં બદલાય..!

Good morning
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 


કોઈ વિશ્વાસ તોડે તો એનોય આભાર માનજો સાહેબ,
કેમ કે એ આપણને શીખવે છે કે.......
કોઈ ઉપર વિશ્વાસ સમજી વિચારીને કરવો......!!!
Good MorninG
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🇮🇳🙏🏼 जय हिन्द 🙏🏼🇮🇳
🙂श्री हरिदर्शन विद्या संकुल🙂
रात भर गहरी नींद आना इतना आसान नहीं,
उसके लिए दिन भर “ईमानदारी” से जीना पड़ता हैं.
🙏🏼🙏🏼 प्रणाम 🙏🏼🙏🏼
😊💐 सुप्रभात 💐😊

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
જો 7 અઠવાડીયા સુધી રોજ ચેહરા પર "ફેર એંડ લવલી" ઘસયા પછી પણ તમારા ચેહરા ની ચમક ના વધે તો

આઠમા અઠવાડિયે એજ પૈસા થી કોઈ ભૂખ્યા બાળક ને ખાવાનુ ખવડાવીને અરીસા ની સામે ઊભા રહી જજો
સાચુ માનજો દુનિયા ના સૌથી સુંદર મનુષ્ય તમે જ છો... 🙂
Good night

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
  સફળ વ્યક્તિ ના હોઠ પર બે ચીજ
           હંમેશા રહેતી હોય છે,
             મૌન અને સ્મિત
   મૌન સમસ્યાઓ ટાળવા માટે અને
   સ્મિત સમસ્યાઓ ઉકેલવા માટે...
            
             🎋સુપ્રભાત 🎋 
☀આપનો દિવસ મંગલમય રહે ☀
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

જ્યારે ઓલી રોજ છાણ નાખવા આવતી 💩
ત્યારે હુ એને રોજ જોતો. 😍
-
પછી ?... 

પછી શુ?? 

એના બાપે ભેસ વેચી મારી. 😔
લવ સ્ટોરી પુરી. 😫

Hamari adhuri kahani 💔
😢😃😂😂😂
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

પત્ની : તમારા કરતાં તો મારા લગ્ન કોઇ રાક્ષસ સાથે થયા હોત તો વધારે સુખી હોત. 
પતિ : તારી વાત તો સાચી પણ ગાંડી અંદરોઅંદર સગામાં લગ્ન ન થાય

⁠⁠⁠⁠⁠✍હુ છુ ને તારી સાથે~કેટલુ સુંદર વાકય છે
       કોઇ આટલુ કહી દે તો પણ 
      જિંદગી જીવવા માટે કાફી છે.
        👉સબંધ અને સંપતી👈
        મુઠ્ઠી ભરો તો રેતી છે અને 
       જો વાવતા રહો તો ખેતી છે.
   💐💞 GoodMorning💐
   
જેની લાગણી મળી છે એને 
 પામી લેજો.....

જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા 
શિખી લેજો ......

મળશે દુનીયા મા કેટલાય 
અપરીચીત લોકો .....પણ જે 
તમારા બની જાય એમને
સાચવી લેજો.......
 
🌹શુભ સવાર 🌹

No comments:

Post a Comment