Tuesday 9 May 2017

Good night Whats App Message

Good night Whats App Message


❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
હૂ બંદૂક ના #ટ્રિગર પર નહી , પરંતુ ખુદ ના #જિગર પર જીતૂ છુ.                      
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા,
 કેમકે પાછુ વળીને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા.!!                      
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
વાળને સફેદ કરવામા આખી જિંદગી વીતી જાય, જ્યારે ઍજ વાળ અડધી કલાક મા કાળા થઈ જાય છે.!!                      
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
જિંદગી બદલવા માટે લડવુ પડે છે, અને જિંદગી સરળ કરવા માટે ઍને સમજવી પડે છે.!!                      
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
આખી જિંદગી નો સાર ૩ શબ્દો માજ સમાયેલો છે :" જિંદગીતો ચાલતીજ રેહવાની ".                      
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
જેના ખિચ્ચા મા સિક્કા હતા ઍતો મોજ થી વરસાદ મા ભિગતા હ્તા, અને જેમના ખિચ્ચા મા નોટો હતી
ઍતો વરસાદ થી બચવા છતની તલાશ કરતા હ્તા.!!                      
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
બુરાઈ ઍટલા માટે નથી વધતી કે બુરાઈ કરવા વાળા લોકો વધી ગયા છે,
ઍતો ઍ માટે વધે છેકે બુરાઈ ને સહન કરવા વાળા લોકો વધી ગયા છે.!!                      
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
 જેમ દરેક માણસ બધા માટે સારો નથી હોતો તેમજ તે બધા માટે ખરાબ પણ નથી હોતો.!!!!
સફળ લોકો પોતાના નિર્ણય થી દુનિયા બદલી નાખે છે
જ્યારે અસફળ લોકો દુનિયાના ડર થી પોતાના નિર્ણય બદલી નાખે છે.!!                      
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
દરેક માણસ હવા માં ઉડી રહ્યો છે તો જમીન પર આટલી ભીડ કેમ છે…                      
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
દરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે.પણ એ ક્યાં જાણે છે કે આતો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે…                      
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ગઝલની જરૂરત મહેફિલમાં હોય છે પ્રેમ ની જરૂરત દિલ માં હોય છે. મિત્રોની વગર અધુરી છે જિંદગી…
કેમકે મિત્રોની જરૂરત દરેક પળ માં હોય છે.                      
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
 જે અમૃત પીવે છે એને દેવ કહે છે
 જે વિષ પીએ છે એને દેવોના દેવ મહાદેવ કહે છે
 પણ જે વિષ(ઝેર) પીને અમૃત પીવા જેવા મોઢું બનાવે એને પતિદેવ કહે છે....                      
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
બહુ વિચારતા એવું લાગે છે કે દરેક સંબંધ એક મધપુડા જેવો હોય છે મીઠો.. મધુર…
પણ… છંછેડો નહિ ત્યાં સુધી…..                      
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
😴ઊંઘ  આવે  એ  માટે  👉 *Good  Night👈
સારા  સપના  😔આવે  એ  માટે  👉 "sweet  dreams"👈
અને  સપના  જોતા  😲જોતા બેડ  પરથી  પડો  નહી  એના  માટે  👉 "take  care"👈                    
*Good Night..😊😊😊*
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Kisi भी बादल पर
डबल क्लीक करो
बिजली चमकैगी....नही चमकी तो पाटीँ  मैं दूगाँ
☁、ヽ`ヽ、、ヽ``、☁``、 ヽ☁`ヽ` `、ヽ ``、☁ヽ`ヽ`☁ヽ.`ـ☁、ヽ`、`☁、ヽ`ヽ、 ヽ`、☁``、ヽ☁`ヽ`☁ ヽ、、ヽ`、、ヽ`、.`ـ☁、ヽ、ヽ、☁``、```、☁ヽ`、ヽ、ヽ`☁ヽ、、ヽ`、、ヽ`、.`ـ☁、ヽ`、、ヽ``☁、ヽ`ヽヽ`、☁``、`ヽ`、 ヽ☁`ヽ```、☁ヽ`、ヽ、ヽ`☁ ` `、```、☁ヽ `、ヽ、ヽ`☁ヽ、、ヽ`、、ヽ`、.`ـ`☁、ヽ
ईसको बोलते है नया .......
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
';चाँद'; ने ';कर'; दिया है⭐ ';तारों'; को ';Invite';❗
🌞';सूरज'; ने ';पकड़'; ली ';है'; ';सुबह'; की✈ Flight❗
🙏';भगवान'; को ';याद'; कर ';लो'; और ';बंद'; ';कर'; दो 💡';Light';
';मेरी'; ';तरफ'; से ';आप सभी को'; एक ';प्यारा'; ';सा'; ';Good'; ';Night';

No comments:

Post a Comment