Tuesday 9 May 2017

Gujarati Whats App Message

Gujarati Whats App Message

Gujarati Whats App Message

એક લગનમાં બે મહીલા સાથે ને સાથે હતી. જ્યા પણ જાય ને બેસવા જાય એટલે બેય એક બીજાની ખુરશી બરાબર સાફ કરીને જ પેલી ને બેસવા દે.

કોઈ કે પૂછ્યુ તો ખબર પડી કે દેરાણી જેઠાણી હતી 
ને એકબીજાની સાડી પહેરી ને આવી તી..
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
જીંદગી બહુ ટુંકી છે... મજા કરતા શીખો.
દરેક ના નસીબ માં રડવાનુ તો લખ્યું જ છે...
અરે, નસીબ શુ ચીજ છે...
તેને પણ બદલતા
શીખો. 
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
फूलों की वादियों में हो बसेरा तेरा,
सितारों के आँगन में हो घर तेरा,
दुआ है एक दोस्त की एक दोस्त को,

कि तुझसे भी खूबसूरत हो सवेरा तेरा.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ખંજર,ચાકુ, તીર, અને તલવાર અંદર અંદર વાત કરતા હતા કે,,, કોણ ઉંડો ઘાવ કરી શકે...
ત્યારે "શબ્દો" પાછળ બેઠા બેઠા *હસતા હતા...

સાહેબ સમજાય એમને મારા વંદન..





No comments:

Post a Comment